Tuesday, 19 July 2022

જબરદસ્ત રિટર્ન! 36 પૈસાના આ શેરનો ભાવ થયો રૂ.2380,

 

  • એક લાખ રૂપિયાના થઈ ગયા ૬૫ કરોડ ,  ૨૦૦૪ માં કંપનીના શેરની કિંમત 36 પૈસા હતી
  • જુલાઈ ૨૦૨૨ સુધીમાં તેની કિંમત ૨૪૦૧ રૂપિયાને પાર પહોંચી ગઈ 

શેરબજાર ખૂબ જ ઉતાર-ચડાવ વાળું ક્ષેત્ર છે. અહીં કહી શકાતું નથી કે શેરની ખરીદી-વેચાણ વચ્ચે સ્ટોક ક્યારે રોકાણકારોને ગરીબ બનાવી શકે છે અને ક્યારે તેઓ સમૃદ્ધ બને છે. તેનું નવીનતમ ઉદાહરણ  Jyoti Resins And Adhesive Ltd નો શેર છે. આ 36 પૈસાના શેરે આજે તેના રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. 2004માં આ કંપનીના શેરની કિંમત માત્ર 36 પૈસા હતી. પરંતુ 19મી જુલાઈ 2022ના રોજ તે રૂ.2380 પર ટ્રેડ થઈ રહ્યો છે. આ સાધારણ કિંમતના શેરે તેના રોકાણકારોને લગભગ 6,64,898 ટકા વળતર આપ્યું છે. 


Thursday, 9 January 2020

  Travel Food Services IPO: जानिए क्यों यह आईपीओ निवेशकों के लिए बना है खास मौका अगर आप शेयर बाजार में आईपीओ (IPO) के ज़रिए पैसा लगाने की ...